સાહેબ આ ફોટા જોઈને તો મને મારા બાળપણના દિવસો યાદ આવે છે. મને ફોટા જોઈને સ્કૂલ ની યાદ આવે છે. બાળપણમાં સ્કુલના દિવસો કંઈક અલગ જ વાત હતી એમાં. જો ભગવાન ઈશ્વર મારા પર પ્રગટ થાય તો હું તેના પછી એક જ વરદાન માંગીશ કે તે મને મારા બાળપણના એટલે કે સ્કૂલના દિવસો આપે. આપનો ભૂતપૂર્વ વિદ્યાર્થી:- ખોરાસિયા મિલન ભરતભાઈ.

જવાબ આપોકાઢી નાખો