આદસંગ ગામની માહિતી

v ગામનું નામ : આદસંગ
v તાલુકો : સાવરકુંડલા
v જીલ્લો : અમરેલી
v ગામની વસ્તી : પુરુષ ૯૩૪   સ્ત્રી ૭૬૯ 
  કુલ ૧૮૪૦
v ગામનો સાક્ષરતા દર : ૮૦ %
v ગામના સરપંચશ્રીનું નામ :શ્રી લખુભાઈ 
v ગામની સંસ્થાઓ: આંગણવાડી,પ્રાથમિક શાળા,પોસ્ટઓફીસ,પંચાયત ઘર
v વાહન વ્યવહારની સુવિધા : ખાનગી વાહન
v ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ : નથી
v શૈક્ષણિક સંસ્થાઓ :  આંગણવાડી, પ્રાથમિક શાળા,માદયમિક શાળા 
v ખાનગી સંસ્થાઓ : દૂધની ડેરી
v બાલ મંદિરોની સંખ્યા : ૦૧
v સરકારી કચેરીઓની વિગત : પોસ્ટઓફીસ,પંચાયત ઘર, પ્રાથમિક શાળા,માદયમિક શાળા 
v ગામમાં મળી આવતી વિવિધ સુવિધાઓ : સ્થાનિક જરૂરિયાત મુજબની દરેક વસ્તુઓ મળે છે.
v ગામના લોકોનો મુખ્ય વ્યવસાય : ખેતી, મજુરી, ૫શુપાલન
v ખેતીવાડીના પાકો : કપાસ, મગફળી

ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા સરળતાથી પ્રાપ્ત થઇ શકે તે માટે ગામમાં તા. 8/7/1927 થી જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા શરુ કરવામાં આવેલ છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો