આદસંગ ડેરીની મુલાકાત કરવામાં આવી હતી. એમાં બાળકોને દૂધ વિશે માહિતી આપવામાં આવી હતી. દૂધની જાણવણી કઈ રીતે કરવી તે સમજાવવામાં આવ્યું હતું. દૂધ નું પરીક્ષણ કઈ રીતે કરવામાં આવે તે સમજાવ્યું હતું.
શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2024
10 બેગલેસ ડે અંતર્ગત ડેરીની મુલાકાત
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)