સોમવાર, 30 સપ્ટેમ્બર, 2024

10 બેગલેસ ડે અંતર્ગત કરિયાણાની દુકાનની મુલાકાત

કરિયાણા અને શાકભાજીની દુકાનની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં બાળકોએ કરિયાણાની દુકાનમાં થતાં વેપાર અને શાકભાજી વિશે પણ માહિતી મેળવી હતી.