ધ્વજવંદન કરતાં શાળાનો સ્ટાફગણ અને ગ્રામજનો
રેલી માં જતાં બાળક
ધોરણ ૯ અને ૧૦ ની બહેનો દ્રારા કરવામાં આવેલ દેસી ઢોલ ગીત ઉપર નૃત્ય
ધોરણ ૬ અને ૮ ની બહેનો દ્રારા છોટે રાજા ગીત ઉપર કરવામાં આવેલ પર્ફોમન્સ
કાર્યક્રમ અંગેના બીજા ફોટોગ્રાફ
શાળા ના પ્રતિભાશાળી બાળકોને ભેટ આપતા શાળાનો સ્ટાફગણ ગ્રામજનો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો