ગુરુવાર, 16 એપ્રિલ, 2026

વાલી સમિતિ પત્રક

વાલી સંમતિ પત્રક - શ્રી આદસંગ પ્રાથમિક શાળા

શ્રી આદસંગ પ્રાથમિક શાળા

વાલી સંમતિ પત્રક (સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ માટે)

આદરણીય વાલીશ્રી,

આપણી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ગણિત-વિજ્ઞાનના પ્રયોગો, પ્રોજેક્ટ્સ અને પ્રાર્થના સભા જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ફોટા અને વિડિયો લેવામાં આવે છે.

આ સામગ્રીનો ઉપયોગ શાળાના સત્તાવાર તેમજ શિક્ષક શ્રી રાઠોડ મયુરના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર શૈક્ષણિક હેતુઓ અને સંભવિત મોનેટાઈઝેશન માટે કરવામાં આવશે. વિદ્યાર્થીની સુરક્ષા અમારી પ્રાથમિકતા રહેશે.

વાલીશ્રી ગમે ત્યારે આ સંમતિ પાછી ખેંચી શકે છે.

યોગ્ય વિકલ્પ પર ( ✔️ ) કરો:

[    ] હા, હું મારા બાળકના ફોટા/વિડિયો મૂકવા સંમતિ આપું છું.

[    ] ના, હું સંમતિ આપતો/આપતી નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો